Jio હવે સસ્તા 5G ફોનની તૈયારીમાં, આટલી હોઈ શકે છે કિંમત Jio is now preparing a cheap 5G phone, so the price can be

 



Jio is now preparing a cheap 5G phone, so the price can be

Jio હવે સસ્તા 5G ફોનની તૈયારીમાં, આટલી હોઈ શકે છે કિંમત



After the revolution of 4G network in the country, Reliance is now preparing to bring Jio 5G smartphone. 

The company plans to make 5G smartphones available at very affordable prices. 

It is believed that the price of this smartphone will be less than Rs 5,000. 

However, on behalf of the company, it was said that the price of the smartphone could be between Rs 2,500 and Rs 3,000, depending on the market demand. 

Currently, the price of 5G smartphones in the country starts from Rs 27,000. 

But Jio will make the fastest network phone available at a very low price. 

Credit for bringing the cheapest 4G smartphone in India also goes to Reliance Jio. 

The price of this smartphone was only Rs 1500. 

According to a Reliance official, the company is running with a target of 200 million phone users. 

Currently these users have a basic 2G phone. 

Given the need for a 5G smartphone in this high speed life, the company is working on it. 

Currently 5G network has not even started in India. 

Reliance Group talked about making this smartphone for 5G smartphone in collaboration with Android operating system. 

At the same time, it is believed that Microsoft could be used to build the operating system for Reliance's cheap 5G smartphones. 

The country has not yet launched a 5G network and the company has sought government approval for this.


દેશમાં 4G નેટવર્કની ક્રાંતિ બાદ હવે રિલાયન્સ Jio 5G સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહી છે. કંપની 5G સ્માર્ટફોન ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનની કિંમત 5000 રૂપિયાથી ઓછી હશે. જો કે, કંપની વતી કહેવામાં આવ્યું હતું કે,

 કંપની આ સ્માર્ટફોનની કિંમત બજારની માંગના આધારે, 2500 થી 3,000 સુધી રહી શકે છે. હાલમાં દેશમાં 5G  સ્માર્ટફોનની કિંમત 27,000 રૂપિયાથી શરૂ થાય છે. પરંતુ Jio ખૂબ જ ઓછા ભાવે સૌથી ઝડપી નેટવર્કના ફોન ઉપલબ્ધ કરાવશે. ભારતમાં સૌથી સસ્તો 4G સ્માર્ટફોન લાવવાની ક્રેડિટ પણ રિલાયન્સ Jioને જાય છે. 


આ સ્માર્ટફોનની કિંમત માત્ર 1500 રૂપિયા હતી. રિલાયન્સના અધિકારીના જણાવ્યા અનુસાર, કંપની 200 મિલિયન ફોન યુઝર્સના લક્ષ્યાંક સાથે ચાલી રહી છે. હાલમાં આ વપરાશકર્તાઓ પાસે બેઝિક 2G ફોન છે. આ હાઈ સ્પીડ લાઇફમાં 5G સ્માર્ટફોનની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને, કંપની તેના પર કામ કરી રહી છે. હાલમાં ભારતમાં 5G નેટવર્ક પણ શરૂ થયું નથી. 


રિલાયન્સ ગ્રૂપે 5G સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના સહયોગથી આ સ્માર્ટફોન બનાવવાની વાત કરી હતી. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે રિલાયન્સના સસ્તા 5G સ્માર્ટફોન માટે ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં માઇક્રોસોફ્ટની મદદ લઈ શકાય છે. દેશમાં હજી સુધી 5G નેટવર્ક શરૂ થયું નથી અને આ માટે કંપનીએ સરકારની મંજૂરી માંગી છે.