વિકસતી જાતિ (OBC, EWS) માટે પંડિત દિન દયાળ આવાસ યોજના... Pandit Din Dayal Awas Yojana for Developing Castes (OBC, EWS) ...
પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના
>>>>> પાત્રતાના માપદંડ
આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.
>>>>> સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.
>>>>> રજુ કરવાના ડોક્યુમેંટ
અરજદારનો જાતિ/પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો
અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
BPLનો દાખલો
પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
પાસબુક / કેન્સલ ચેક
અરજદારના ફોટો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
સાથે જોડવાના ડૉક્યુમેન્ટ નો નમૂનો (તલાટિ કમ મંત્રીએ આપવાનું પ્રમાણપત્ર) : અહી ક્લિક કરો
ફોર્મનો નમૂનો : અહી ક્લિક કરો
અરજી ઓનલાઈન કે ઓફલાઇન કરી શકાશે...
Pandit Din Dayal Awas Yojana for Developing Castes (OBC, EWS) ...
Pandit Deen Dayal Upadhyay Awas Yojana
>>>>> Eligibility Criteria
The income limit has been fixed at Rs. 1,50,000 / - for rural area and Rs. 1,50,000 / - for urban area.
>>>>> Standard of Assistance
Rs.1,50,000 / - is given to Ismos who own a plot of land in urban and rural areas to build houses in rural and urban areas.
The period for completion of building construction is 2 years.
>>>>> Document to be submitted
Example of caste / sub-caste of the applicant and proof of income
Proof of residence of the applicant (any one of Aadhar Card / Electricity Bill / License / Lease Agreement / Election Card / Ration Card)
Certified copy of allotment letter of allotment order if land / ready house has been received under any poverty housing scheme.
Land Ownership Base / Document / Size Form / Form of Rights / Charter (as applicable)
Certificate to be given to the applicant by the Talati cum Minister / City Talati cum Minister / Circle Inspector
Holiday letter for building construction
Example of BPL
Example of husband's death (if a widow)
Copy of the map showing the area of the land on which the building is to be constructed, signed by Talati-cum-Mantrisri.
Passbook / Cancel Check
Photo of the applicant
Application can be done online or offline ...