● Seven Steps Farmer launches free umbrellas, smart hand tools kits and forms for barbed wire fencing ....● સાત પગલાં ખેડૂતના અંતર્ગત વિના મૂલ્યે છત્રી, સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેના ફોર્મ શરૂ....

●  Seven Steps Farmer launches free umbrellas, smart hand tools kits and forms for barbed wire fencing ....● સાત પગલાં ખેડૂતના અંતર્ગત વિના મૂલ્યે છત્રી, સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેના ફોર્મ શરૂ.... 


 ●                  :::: Plan :::

》Umbrellas for free
》Barbed wire fence
》Smart Hand Tools Kit
》Last date : 30/09/2020

 ● Documents required for theform

》Photo / Signature

》aadhar card

》Mobile number (keep mobile present.)

● Note:

》The hand tools kit scheme will be seen at number 46 in agricultural schemes ...

》Barbed wire fencing (plan to build fencing around the farm) will be number 1 in land and water conservation ...

》Free umbrellas (a scheme to provide free umbrellas / shade cover to small sellers to prevent spoilage of fruits and vegetables) will be the 40th horticultural scheme.


》For the website: Click here



》Open the following link on your laptop or desktop to fill out this plan form.


https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

● Gujarati Information (ગુજરાતી માં માહિતી )

સાત પગલાં ખેડૂતના અંતર્ગત વિના મૂલ્યે છત્રી, સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને કાંટાળી તારની વાડ માટેના ફોર્મ શરૂ.... 

:::: યોજના ::: 


》વિના મૂલ્યે છત્રી 

》કાંટાળી તારની વાડ 

》સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ

》છેલ્લી તા. : 30/09/2020 

●                       ::: ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::: 

》ફોટો/સહી 


》આધાર કાર્ડ 


》મોબાઈલ નંબર (મોબાઈલ હાજરમાં રાખવો.) 


》નોંધ : 

હેન્ડ ટૂલ્સ કીટ યોજના ખેતીવાડીની યોજનાઓમાં 46માં નંબરે જોવા મળશે... 


》કાંટાળી તારની વાડ (ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના) જમીન અને જળ સંરક્ષણ માં 1 નંબરે જોવા મળશે... 


》વિના મૂલ્યે છત્રી (ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના) યોજના બાગાયતી યોજનાઓમાં 40માં નંબરે જોવા મળશે. 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

● આ યોજનાનુ ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx