● Recruitment by Indian Navy .... ઇન્ડિયન નેવી દ્વારા ભરતી.... ● Recruitment by Gujarat State Forest Development Corporation Limited ....ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી.../● External Admission started by Maharaja Krishnakumar Singhji University .....મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એડમિશન શરૂ.....


●  Recruitment by Indian Navy ....    ઇન્ડિયન નેવી દ્વારા ભરતી.... 

》Post: 10 + 2 (B.Tech) Cadet Entry Scheme (PC) - Jan 2021
》Start date : 06/10/2020
》Last date : 20/10/2020
》Recruitment for Single Candidate (Male)
》Age: Date of birth between 02/07/2001 to 01/01/2004 should be ...


》For recruitment advertisement: Click here
》For the website: Click here

●  Recruitment by Gujarat State Forest Development Corporation Limited ....ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ભરતી...

》Post: Ayurvedic Pharmacist

》Last date for sending application. 

: 30/09/2020

》Age: Not more than 33

》Salary: Rs. 25000 / -


● marugujaratjobs
●marugujaratojas
●Marugujarat2020
●marugujaratojasbharati
●ojasgujaratbharati
●maruojas.in
●maruojasjobs
●marugujarat/gujartbharti2020/GujaratJob2020
●marugujarat Government jobs
●ojas 
●maruojas
●marubharati
●maruojasbharati
●gujaratgovernmentjob

● Bharati n2....

● External Admission started by Maharaja Krishnakumar Singhji University .....મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એડમિશન શરૂ..... 

 ●                :::: Course ::::
》Bachelor of Commerce - 7 PAPER
Form Dat. 
: From 16/09/2020 to 30/09/2020

》Bachelor of Arts - 7 PAPER

●       Important instructions

● રજીસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓએ નીચેના ઓરિજિનલ ડોકયુમેન્ટ અને તેની બે બે પ્રમાણિત નકલો લઇ બાહ્યઅભ્યાસક્રમ વિભાગ નવું બાહ્યઅભ્યાસક્રમ વિભાગ બિલ્ડીંગ, યુનિવર્સીટી કાર્યાલયની બાજુમાં, સરદાર વલ્લભભાઇ પટેલ કેમ્પસ, ગૌરીશંકર લેઈક રોડ, ભાવનગર ખાતે રૂબરૂ સ્વખર્ચે ફોર્મમાં જણાવેલ તારીખના દિવસે ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે આવવાનું રહેશે.
》ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ. Online Payment Gateway દ્વારા Credit/Debit Card અથવા Net banking થી ફી ભરી તેની પ્રિન્ટ સાથે લાવવની રહેશે.
SYBCOM/SYBA/TYBCOM/TYBA/MCOM-II/MA-II માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી અગાઉ પાસ કરેલ તમામ પરીક્ષાની તમામ પ્રયત્નો સાથેની માર્કશીટ અસલ તથાસ્કુલ લીવીંગ સર્ટીફીકેટ અસલ ચકાસણી માટે અને તેની એક એક સ્વપ્રમાણિત નકલ લાવવાની રહેશે.
》જાતી/અપંગતા અંગેનું (જો લાગુ પડતું હોઈ તો ) પ્રમાણપત્ર અસલ ચકાસણી માટે તથા તેની એક સ્વપ્રમાણિત નકલ સાથે જોડવાની રહેશે.
》ફોટો ઓળખપત્ર જેવાકે ચુંટણી કાર્ડ / પાનકાર્ડ / ડ્રાયવીંગ લાયસન્સ / આધાર કાર્ડ વગેરેની અસલ ચકાસણી માટે તથા તેની એક સ્વપ્રમાણિત નકલ સાથે જોડવાની રહેશે.
》પરીક્ષાકેન્દ્ર માટે વિદ્યાર્થીએ પોતાના સરનામા પ્રમાણેનો તાલુકો ફરજીયાત દર્શાવવાનો રહેશે અને તેમાં કોઈપણ સંજોગોમાં ફેરફાર કરી આપવામાં આવશે નહિ તથા જે તે તાલુકામાં પરીક્ષા લેવાની સુવિધા હશે તો પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે અન્યથા જ્યાં પરીક્ષાકેન્દ્ર ફાળવવામાં આવશે ત્યાં જ પરીક્ષા આપવાની રહેશે.
》વિધાર્થીએ પોતાનું કાયમી સરનામું તથા કાયમી મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં ફેરફાર કરી આપવામાં આવશે નહિ. વિદ્યાર્થીએ પોતાનો મોબાઇલ નંબર ફરજીયાત દર્શાવવાનો રહેશે તથા ઈ-મેઈલ આઈ.ડી દર્શાવવાનું રહેશે જેથી બાહ્યઅભ્યાસક્રમ વિભાગ / યુનિવર્સીટી દ્વારા સુચના / માહિતી મોકલી શકાય.
》વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ તમામ સૂચનાઓ વાંચીને ફોર્મ ભરવાનું રહેશે. જયા વિષય પસંદગી કરવાની હોય ત્યાં પસંદ કરેલ વિષય ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં વિષય ફેરફાર કરી આપવામાં આવશે નહિ. જે વિષયમાં અગાઉ પ્રવેશ લીધો હોય તે વિષય અને ગ્રુપ પસંદ કરવો અન્યથા ડોકયુમેન્ટ વેરિફિકેશન સમયે ફોર્મ રદ થશે જેની ગંભીરતા પૂર્વક નોંધ લેવી.
》વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભર્યા પછી જો નિયમાનુસાર ફી ભરેલ નહિ હોય અને અથવા પ્રવેશ પાત્રતા ધરાવતા ન હોય અને ખોટી રીતે ફોર્મ ભરેલ હોય તો ફોર્મ આપોઆપ રદ થશે અને નિયમોનુસારની સમયમર્યાદામાં ફી પરત માટેની અરજી કરેલ હશે તો નિયમોનુસાર ફી કપાત થયા બાદ ફી પરત મળવાપાત્ર થશે. વધુમાં જે ખાતા માંથી ફી ભરેલ હશે તેજ ખાતામાં પરત મળવા પાત્ર થશે જે અંગે યુનિવર્સીટી કોઈ જવાબદારી રહેશે નહિ.

● અગત્યની સુચનાઓ ફ્રેશ એડમિશન

  》           :અગત્યની સૂચનાઓ:


》પરીક્ષાકેન્દ્ર માટે વિદ્યાર્થીએ પોતાના સરનામા પ્રમાણેનો તાલુકો ફરજીયાત દર્શાવવાનો રહેશે અને તેમાં કોઈપણ સંજોગોમાં ફેરફાર કરી આપવામાં આવશે નહિ તથા જે તે તાલુકામાં પરીક્ષા લેવાની સુવિધા હશે તો પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે અન્યથા જ્યાં પરીક્ષાકેન્દ્ર ફાળવવામાં આવશે ત્યાં જ પરીક્ષા આપવાની રહેશે.

2) વિધાર્થીએ પોતાનું કાયમી સરનામું તથા કાયમી મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં ફેરફાર કરી આપવામાં આવશે નહિ. વિદ્યાર્થીએ પોતાનો મોબાઇલ નંબર ફરજીયાત દર્શાવવાનો રહેશે તથા ઈ-મેઈલ આઈ.ડી દર્શાવવાનું રહેશે જેથી બાહ્યઅભ્યાસક્રમ વિભાગ / યુનિવર્સિટી દ્વારા સુચના / માહિતી મોકલી શકાય.

3) વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ તમામ સૂચનાઓ વાંચીને ફોર્મ ભરવાનું રહેશે. જયા વિષય પસંદગી કરવાની હોય ત્યાં પસંદ કરેલ વિષય ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં વિષય ફેરફાર કરી આપવામાં આવશે નહિ. જે વિષયમાં અગાઉ પ્રવેશ લીધો હોય તે વિષય અને ગ્રુપ પસંદ કરવો અન્યથા ડોકયુમેન્ટ વેરિફિકેશન સમયે ફોર્મ રદ થશે જેની ગંભીરતા પૂર્વક નોંધ લેવી.

4) વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભર્યા પછી જો નિયમાનુસાર ફી ભરેલ નહિ હોય અને અથવા પ્રવેશ પાત્રતા ધરાવતા ન હોય અને ખોટી રીતે ફોર્મ ભરેલ હોય તો ફોર્મ આપોઆપ રદ થશે અને નિયમોનુસારની સમયમર્યાદામાં ફી પરત માટેની અરજી કરેલ હશે તો નિયમોનુસાર ફી કપાત થયા બાદ ફી પરત મળવાપાત્ર થશે.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો