Regarding the form of Pradhan Mantri Awas Yojana ...


 Regarding the form of Pradhan Mantri Awas Yojana ...


Date of submission of application form. 
: From 21/10/2020 to 05/12/2020 ...

Application form can be obtained for Rs.100 ...


PRADHAN MANTRI AWAS YOJANA

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તા.૧૩/૦૩/૨૦૨૦ ના ડ્રોમાં સીલેક્ટ થયેલ લાભાર્થીઓ માટે મકાનની ફાળવણી તથા નાંણા ભરવા બાબત.

  સુરત મહાનગરપાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ડ્રો ધ્વારા આવાસની ફાળવણી થયેલ હોય તેવા લાભાર્થીઓ અન્વયે આવાસ મેળવવા તા.૩૦/૦૪/૨૦૨૦ સુધીમાં એફોર્ડેબલ હાઉસીંગ સેલ, વરીયાવી બજાર, પોલીસ ચોકીની સામેની ગલી, ધાસ્તીપુરા, સુરત ખાતે એફિડેવિટ (રૂ. ૩૦૦ ના સ્ટેમ્પ ઉપર), માહિતી કાર્ડ તથા પ્રથમ હપ્તાનો ડ્રાફ્ટ જમા કરાવવા અચુક રૂબરૂ હાજર રહેવું.


For information on Pradhan Mantri Awas Yojana: Click here

For the website: Click here